WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયાનાં મોટામાત્રા ગામે રવિરાજ ખાચરની વીંછિયા પોલીસે ધરપકડ કરી

વીંછિયાનાં મોટામાત્રા ગામે રવિરાજ ખાચરની વીંછિયા પોલીસે ધરપકડ કરી


વિંછીયા પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં કોમ્બીંગ ના.રા.માં હતા.તે દરમ્યાન ફરતા -ફરતા તા .૨૯ / ૦૬ / ૨૦૨૨ ક .૦૦ / ૦૫ વાગ્યે મોટામાત્રા ગામની બાપા સીતારામના ઓટા પાસે પહોચતા એક ઈસમ કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવતા તુરત જ સ્ટ્રીટ લાઈટના અજવાળે પંચો રૂબરૂ ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રવિરાજભાઈ ઉર્ફે મોરલી હકુભાઈ ખાચર જાતે.કાઠી દરબાર ઉવ .૨૩ ધંધો . ખેતી રહે.મોટામાત્રા તા.વિંછીયાવાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. 

વીંછિયાનાં મોટામાત્રા ગામે રવિરાજ ખાચરની વીંછિયા પોલીસે ધરપકડ કરી


ઈસમ પાસે આવુ કેફી પ્રવાહી પીવા અં ગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા પોતાના પાસે નહી હોવાનુ જણાવેલ જેથી ઈસમે ગે.કા પાસ પરમીટ કે આધાર વગર જાહેરમા કેફી પ્રવાહી પીધેલ હાલતમા મળી આવતા પ્રોહી એક્ટ કલમ ૬૬ ( ૧ ) બી મુજ બનો ગુન્હો કરતા વીંછિયા પોલીસે અટકાયત કરેલ.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો