વિંછીયા ગામમાંથી એક પટેલનું અપહરણ
વિંછીયામા એક પટેલનું ઈકો કારમાં અપહરણની ધટના સામે આવી,
વીંછિયા પી એસ આઈ ચાવડાના જણાવ્યાં મુજબ થોડીવાર પહેલાં બનેલ ઘટનાની તપાસ ચાલું છે.
Tags:
News
હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.
વધારે જાણો