અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રીને આજે ૬૦મું વર્ષ બેઠતાં જસદણના વિજયભાઈએ શુભેચ્છા પાઠવી

રાજ્યના મુખ્યમંત્રીને આજે ૬૦મું વર્ષ બેઠતાં જસદણના વિજયભાઈએ શુભેચ્છા પાઠવી

રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે ૬૦મું વર્ષ બેઠતા તેમને જસદણ
 જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર ભાજપ બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ એ શુભેચ્છા પાઠવી હતી રાજ્યના ૧૭માં મુખ્યમંત્રી તરીકે આરૂઢ થનારા ભૂપેન્દ્રભાઈ આજે પોતાની જીવનયાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે 
ત્યારે જસદણ વીંછિયા પંથકના કુંવરજીભાઈ બાવળિયા ડો. ભરતભાઈ બોઘરા સહિતના નેતાઓએ સોશ્યલ મીડિયામાં શુભેચ્છા પાઠવી પાઠવી છે ત્યારે જસદણના વિજયભાઈ રાઠોડ એ શુભેચ્છા આપી જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ટુંકા ગાળામાં અનેક વિકાસકિય કાર્યો કર્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને તેમની વર્ષગાંઠ નિમિત્તે અનેકાએક શુભકામના સાથે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પણ શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું