અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભાવનગરમા સકીનાબેન અમરેલીવાળાની વફાત: મંગળવારે જીયારત

ભાવનગરમા સકીનાબેન અમરેલીવાળાની વફાત: મંગળવારે જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા સકીનાબેન ઝ. શબ્બીરભાઈ અમરેલીવાળા (ઉ.વ.૬૮ રે. નાલાસોપારા મુંબઈ) તે હુશેનીભાઈ, નફિસાબેન, સલમાબેનના ભાભી ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાના જિયારત અને ચાલીસમાના સિપારા તા. ૨૬ જુલાઈ મંગળવારના રોજ બપોરે ૧૨ કલાકે નજમી મસ્જિદ બહારની વ્હોરવાડ ભાવનગર ખાતે રાખેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું