અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પાંચમાં પૂછાતાં જસદણ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરાનો જન્મદિન

પાંચમાં પૂછાતાં જસદણ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરાનો જન્મદિન
જસદણના લોકોની સેવામાં સદાય તપ્પર એવા જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ હીરપરા (શકિત) નો આજે ગુરુવારે જન્મદિન હોવાથી તેમને તાલુકાભરના પ્રજાજનોની શુભેચ્છાથી ભીંજાય ગયાં છે ખાસ કરીને જસદણના યુવા પત્રકાર હરિભાઈ હીરપરાએ રમેશભાઈના જન્મદિનએ રાજીપો વ્યક્ત કર્યો હતો. ધાર્મિકતાનો પાકો રંગ ચડેલ રમેશભાઈ વિશાળ મિત્ર મંડળ ધરાવે છે અને સુખદુઃખના દરેક પ્રસંગોમાં અચૂક હાજરી આપી સેવા ભાવના દર્શાવતા રમેશભાઈને સવારથી જ શુભેચ્છાઓથી તરબતર બન્યાં છે
રમેશભાઈ મો.9825126916

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું