અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછીયામાં વીજળી ગુલ થઈ જતાં ગામલોકો પરેશાન

વીંછીયામાં વીજળી ગુલ થઈ જતાં ગામલોકો પરેશાન 

વીંછીયામાં દિવસ ના 5 વાગ્યા ની લાઇટ આવ-જા કરે છે 
ત્યાર પછી સાંજ નો સમય થતા વીંછીયા ની ગોમા નદી માં આવેલ ટ્રાન્સફોર્મર માં ખરાબી આવતાં સંપૂર્ણ ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 
GEB ના કર્મચારીઓ ટ્રાન્સફોર્મર બદલી રહ્યા છે અને થોડી વાર માં લાઇટ પણ ચાલુ કરી દેવામાં આવશે 
વધુ નવું વધુ જૂનું