WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં તાજીયાના ઝુલુસમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા

જસદણમાં તાજીયાના ઝુલુસમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા

જસદણમાં મંગળવારે તાજીયા નીકળતાં ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયાં હતાં 
હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામની યાદમાં જસદણ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરોએ આશુરાના દિવસે તાજીયા વિવિધ રૂટ પર લઈ જતાં
 ત્યારે શહેરના મોતીચોક પર આવી પહોંચતા ત્યાં રાત્રીના ત્રણ વાગ્યાના શુમારે પટેલ સુપર મોલના સંચાલકોએ મુસ્લિમ બિરાદરો માટે ચા પાણીની વ્યવસ્થા ગોઠવી હતી. આ તકે ભાઈચારાની ભાવના બળવત્તર બની હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો