અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણની શાકમાર્કેટ રોડ પાસે આવેલ શિવમ શોપિંગ સેન્ટરમાં છ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી

જસદણની શાકમાર્કેટ રોડ પાસે આવેલ શિવમ શોપિંગ સેન્ટરમાં છ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ગત રાત્રિના તસ્કરોએ જુદી જુદી છ દુકાનોને નિશાન બનાવી 
હજજરોની માલમત્તા ચોરી ગયાં હોવાનું સામે આવ્યુ છે મળતી વિગતો મુજબ જસદણની શાકમાર્કેટ પાસે આવેલ બે માળના શિવમ્ શોપિંગમાં એકી સાથે છ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને સીધો પડકાર ફેંક્યો છે 
આ શોપિંગમાં મિત્તલ સાડી શ્રી કટલરી સહિતની છ દુકાનોમાં ચોરી થયેલ છે આ અંગે વેપારીઓએ પોલીસને જાણ કરી હતી વધું વિગત ફરિયાદ નોંધાયા બાદ વિગતો મળશે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું