વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું
હરિ હીરપરા દ્રારા જસદણ
તા.૧૭
ભારતીય જનતા પાર્ટીના પ્રખર વકતા દુરંદેશી રાજનેતા, પૂર્વ પ્રધાનમંત્રી અને 'ભારત રત્ન' એવા અટલ બિહારી વાજપેયીજીની ગઇકાલે પુણ્યતિથિમાં દેશભરના બુદ્ધિજીવીઓએ શોકાંજલી પાઠવી હતી ત્યારે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-કન્વીનર રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઇનું યાદગાર સંભારણું આ તસ્વીર ઘણું કહી જાય છે.
રિપોર્ટ: પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211
Tags:
News