જસદણના નવાગામ પ્રતાપપુરમાં હત્યા કેસમાં: આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ નહી સ્વીકારે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.,૧૭
જસદણના નવાગામ પ્રતાપપુર ગામના કમલેશ મોહનભાઈ ચાવડા નામના ૩૨ વર્ષીય યુવકની કોઈ પ્રેમ પ્રકરણ બાબતે હત્યા કરવામાં આવતાં આરોપીઓ જયાં સુધી નહી પકડાય ત્યાં સુધી
લાશ નહી સ્વીકારે તેવો સુર તેમનાં મિત્રો પરિવારએ વ્યક્ત કરતાં પોલીસ પરિવારજનોને સમજાવટ કરી રહી છે આ બારામાં કમલેશ ચાવડાની હત્યા કરનાર યશવંત મકવાણા વિરૂદ્ધ ફરિયાદ પણ લઈ આગળની તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે જસદણ પંથકમા હત્યાના પગલે ગોંડલ રાજકોટના અઘિકારીઓએ પણ ધામાં નાખ્યાં છે
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News