અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

નુકસાન થયેલા 🇮🇳 રાષ્ટ્ર ધ્વજ વિશે અગત્યની માહિતી #harghartiranga

નુકસાન થયેલા 🇮🇳 રાષ્ટ્ર ધ્વજ વિશે અગત્યની માહિતી #harghartiranga
હાલ સમગ્ર દેશમાં *માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના* નેતૃત્વમાં રહેલી સરકાર દ્વારા *આઝાદી નો અમૃત મહોત્સવ* મનાવવામાં આવી રહ્યો છે.!

જેનાં અનુસંધાને દેશની જનતા ને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી., નિષ્ઠા અને ભાવના વ્યક્ત કરવા માટે *ફ્લૅગ કોડ ઓફ ઇન્ડિયા-૨૦૦૨* માં ફેરફાર કરીને *રાષ્ટ્ર ધ્વજ 🇮🇳* દેશના તમામ લોકો પોતાના મકાનો., દુકાનો., ફેકટરીઓ વિગેરે ઉપર ફરકાવી શકે એ માટે સુધારો કર્યો છે.!

આ સુધારાના અનુસંધાને *મોદીજી* દ્વારા *હર ઘર તિરંગા 🇮🇳* અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.!

*રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને માનભેર કેવી રીતે ફરકાવવો એ અંગે અનેક મેસેજો અને વિડિયો સોશિયલ મીડિયા પર આવી ગયા છે.!*

અને મને વિશ્વાસ છે કે.,
*ભારત નો દરેક દેશભક્ત તારીખ : ૧૩.,૧૪.,૧૫-૮-૨૦૨૨ સુધી પોતાના ઘરે તિરંગો 🇮🇳 નિયમ મુજબ માનભેર ફરકાવશે.!*

પરંતુ.,
*જ્યારે તિરંગા 🇮🇳 માં નુકસાન થાય કે કોઈ પણ રીતે ફાટી જાય તો શું કરવું.?*

એની માહિતી આજે આપું છું.!

*ફ્લૅગ કોડ ઓફ ઇન્ડિયા - ૨૦૦૨ ની કલમ - ૨(૨)(xiii) મુજબ.,*

જ્યારે પણ તમે ફરકાવેલો *રાષ્ટ્ર ધ્વજ 🇮🇳* નુકશાન પામે કે કોઈ પણ રીતે ફાટી જાય તો તેને ક્યાંય પણ ફેંકી દેવાનો નથી.!

જો બની શકે તો આવા *રાષ્ટ્ર ધ્વજ 🇮🇳* ને અપારદર્શક કવરમાં પેક કરીને ઘરમાં સાચવીને રાખી શકાય.!

જો કોઈ વ્યક્તિ ઘરમાં રાખવા ન માંગતા હોય.,
તો તેઓ આવા *રાષ્ટ્ર ધ્વજ 🇮🇳* ને અપારદર્શક કવરમાં પેક કરીને તેને અગ્નિદાહ આપી શકે છે.!
પરંતુ.,

*ક્યારેય પણ આવા રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને પેક કરીને પણ., કચરાપેટી માં નાંખી શકાય નહીં.!*

તેથી એક વાત ખાસ યાદ રાખો કે., *આ રાષ્ટ્ર ધ્વજ 🇮🇳આપણી જાન છે.,* અને જેમ માણસ મૃત્યુ પામે ત્યારે એને જે રીતે માનભેર અગ્નિદાહ આપીએ છીએ *એ રીતે જ રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને પણ માનભેર અગ્નિદાહ આપવો જોઈએ.!*

🙏આભાર 🙏
ભારત માતા કી જય
વંદે માતરમ્
જય હિંદ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

☝️આ મેસેજ તમામ લોકો સુધી પહોંચાડી રાષ્ટ્ર ધ્વજ નું માન જાળવવા માટે મદદ કરી શકો છો.!
વધુ નવું વધુ જૂનું