અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ડો. વી બી કાસુન્દ્રા ગુજરાત આઈ એમ એ ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

જસદણના ડો. વી બી કાસુન્દ્રા ગુજરાત આઈ એમ એ ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા
જસદણમાં વર્ષોથી પોતાની હોસ્પિટલ અને રાજકોટમાં વિખ્યાત સેલસ હોસ્પિટલમાં ડાયાબિટોલોજિસ્ટ તરીકે સેવા આપતાં માનવતાવાદી તબીબ ડો.વી બી કાસુન્દ્રાની તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં ગુજરાત ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વરણી થતાં સૌરાષ્ટ્રની વિવિઘ સંસ્થાઓ અને મહાનુભવો દ્વારા અભિનંદનની શ્રીકાર વર્ષા થઇ રહી છે.
છેવાડાના લોકો સાથે નમ્રતાભર્યો વ્યવહાર કરનારા દરેક દર્દીઓ સાથે માનવતાભરી આંખે જોનારા હસમુખા સ્વભાવના ડો. વી બી કાસુન્દ્રાની આ વરણીથી હાલ તો તબીબી ક્ષેત્રમાંથી શુભેચ્છાનો રીતસર વરસાદ વરસી રહ્યો છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા
મો.9723499211
વધુ નવું વધુ જૂનું