WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં ઝહેરાબેન બંધુકવાળાની વફાત: રવિવારે જીયારત

ભાવનગરમાં ઝહેરાબેન બંધુકવાળાની વફાત: રવિવારે જીયારત 
ભાવનગરમાં ઝહેરાબેન બંધુકવાળાની વફાત: રવિવારે જીયારત 

ભાવનગર: દાઉદી વ્હોરા ઝહેરાબેન (ઉ.વ.૮૨) બંધુકવાળા તે ફિદાહુસેનભાઇ હસનઅલીભાઈ બંધુક વાળાના પત્નિ (એફ એચ બંધુકવાળા) મુર્તઝાભાઈ, શાબેરાબેન, જુમાનાબેન (મુંબઈ) ફરીદાબેન (ધંધુકા) ના માતા મ. સૈફુદ્દીનભાઈ, મ. હાતીમભાઈ, અબ્દુલ્લાભાઈ, અકબરભાઈ, ઇબ્રાહિમભાઈ, તાહેરભાઈ, મ.મરિયમબેન,  શીરીનબેનના બેન ફાતેમાબેન, (ભાવનગર) કાયમઅલીભાઈ (ધંધુકા) યુસુફભાઈ મ. શબ્બીરભાઈ (મુંબઈ) ઝૈનબબેન, રૂકૈયાબેન, અબ્દુલકાદીરભાઈના દાદી હુસૈન, ઝૈનબ, મોઇઝ, ઇમરાન, અલીહુસેન, બુરહાનના નાની તા.૭ ઓકટોબર ૨૦૨૨ ને શુક્રવારનાં રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા. ૯ ઓકટોબર ૨૦૨૨ ને રવિવારના રોજ સવારે ૧૧ કલાકે મહંમદીબાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશા માટે મુર્તઝાભાઈ 9374621717 ઉપર સંપર્ક સાધવો

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો