અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ચૂંટણી સભા ગજવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

જસદણમાં ચૂંટણી સભા ગજવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
જસદણમાં આજે દેશના ગૃહમંત્રી અમિત શાહએ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાના સમર્થનમાં ચૂંટણી સભા ગજવી હતી નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચેલા અમિત શાહ એ શહેરના આટકોટ રોડ પરનાં એક મેદાનમાં પહોંચી ભાજપની સિદ્ધિઓને વર્ણવી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી પક્ષમાં જેનાં પડ્યાં બોલ ઝીલાઈ છે એવાં અમિત શાહની સભામાં પક્ષનો ખેસ પહેરી લવારા કરનારાં ફોટો ખેંચી સોશ્યલ મીડિયામાં સીન સપાટા કરનારાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું