અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પટેલ સુપર મોલના સંચાલક હરિભાઇ હીરપરાનો આજે જન્મદિન

જસદણ પટેલ સુપર મોલના સંચાલક હરિભાઇ હીરપરાનો આજે જન્મદિન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૫
જસદણને અવનવી સ્વાદિષ્ટ પોષ્ટિક આઇટમનું વર્ષો પહેલાં ઘેલું લગાડનારા પટેલ સુપર મોલના સંચાલક હરિભાઈ વેલજીભાઈ હીરપરા (મો.9723499211) નો આજે ગુરુવારે જન્મદિન હોવાથી વહેલી સવારથી જ માફક ઠંડી અને આછાં વાદળો વચ્ચે વિવિઘ માધ્યમો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે વેપારની સાથે વિશ્વાસની લોકપ્રિયતા હાંસલ કરનારા અને ઢોલ પીટ્યા વગર જરૂરીયાતમંદોને પોતાની શક્તિ મુજબ મદદરૂપ બનનારા હરિભાઈ આજે પોતાની જીવનયાત્રાના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ માં વર્ષમાં વટભેર પ્રવેશ કરી રહ્યા છે વિશાળ હદય ધરાવતાં હરિભાઈના જન્મદિને મિત્રો, સબંધીઓ, પરીચિતો, અને શુભેચ્છકો દ્વારા તેમનો મો. 9723499211 સવારથી શુભેચ્છા અને શુભકામનાથી રણકી રહ્યો છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું