અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પંથકનાં તીર્થધામ ઘેલાં સોમનાથ દાદાના શરણે અધિકારી અમિતકુમાર સોની

જસદણ પંથકનાં તીર્થધામ ઘેલાં સોમનાથ દાદાના શરણે અધિકારી અમિતકુમાર સોની 
જસદણ પંથકના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા માટે ભલભલા મહારથીઓ આવે છે ત્યારે આજે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગના જોઇન્ટ કમિશનર અમિતકુમાર સોનીની પ્રથમ તબક્કાની ચુંટણીમાં ખાસ કામગીરી સોપી હોવાથી તેઓએ દેવોના દેવ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું આ તકે ઘેલાં સોમનાથમાં યાત્રિકો માટે સુવિધામાં ખડેપગે રહેતા મેનેજર હિંમતભાઈ શિયાળએ અમિતકુમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું