અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

થાક અમને ન લાગે... રાજકોટનાં દુરૈયાબેનએ રૂટિન કામગીરી શરૂ કરી દીધી

થાક અમને ન લાગે... રાજકોટનાં દુરૈયાબેનએ રૂટિન કામગીરી શરૂ કરી દીધી
રાજયમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પુરી થઈ ગઈ છે ત્યારે ઘણાં દિવસોથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત અનેક કાર્યકરો અને રાજકોટના ચાર પૈકી કેટલાકે આજે શુક્રવારે રાહતનો શ્વાસ લઈ આરામ કર્યો હતો તે પૈકી રાજકોટ શહેર દાઉદી વ્હોરા મહિલા સમાજ અને કૉંગ્રેસના મહિલા આગેવાન દુરૈયાબેન મુસાણી છેલ્લાં બાર દિવસથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતાં પરંતું આજે તેમણે કોઈ વિશેષ આરામ કર્યો વગર નિત્યક્રમ મુજબ ઘરકામની સાથોસાથ સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરી દીધી હતી આમ સવારથી જ પોતાનું રૂટિન વર્ક શરૂ કરી દીધું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું