અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીજ કચેરીના ઈલેક્ટ્રીશ્યન મુકેશભાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયાં

જસદણ વીજ કચેરીના ઈલેક્ટ્રીશ્યન મુકેશભાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨
જસદણ શહેર સહિત તાલુકાનાં તમામ ગામોના અનેક લોકો સાથે સબંધ ધરાવતાં વીજ કચેરીના ઇલેક્ટ્રીશ્યન મુકેશભાઈ ભાનુશંકરભાઈ વ્યાસ (મો.9925219901) તાજેતરમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયાં હતાં ગણત્રીના દિવસોમાં તેમનાં સ્ટાફ વિદાય સમારોહ યોજશે તેમ જાણવા મળે છે હસમુખો, મળતાવડો સ્વભાવ ધરાવતાં મુકેશભાઈએ જેટલો ૧૩૨ કે વી જસદણમાં ઇલેક્ટ્રીશ્યન તરીકે ૨૫ વર્ષ પોતાની ફરજ નિભાવી આ દરમિયાન તેમણે એકપણ ડાઘ લાગવા દીધો નથી ઊલ્ટાનું નોકરી દરમિયાન તેમણે તાલુકાભરના ગામોમાં સુવાસ ફેલાવી અનેક સબંધો કેળવ્યા હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું