WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના પીઢ રાજકીય સેવાકીય આગેવાન સૈયદભાઈ ક્થીરીનું નિધન: સોમવારે સાંજે બેસણું

જસદણના પીઢ રાજકીય સેવાકીય આગેવાન સૈયદભાઈ ક્થીરીનું નિધન: સોમવારે સાંજે બેસણું

જસદણ: આરબ સૈયદભાઈ ફરજભાઈ કથીરી (ઉ.વ.૯૨) તે મ. સાલેહભાઈ, મ. અબુભાઈ, મ. મેશનભાઈના ભાઈ શબ્બીરભાઈ, શમીમબેન, નશીમબેન, મુનીરાબેનના પિતા ઇકબાલભાઈ, ખલીલભાઈ, આસિફભાઈના કાકા વસીમભાઈ, અનીશભાઈના દાદાનું તા.૯ ડિસેમ્બર ૨૦૨૨ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું દરેક હિન્દુ ભાઈ બહેનોનું બેસણું તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાન ભાદરરોડ કલાલના ડેલા પાસે જસદણ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશા માટે શબ્બીરભાઈ (પુત્ર મો.8347178282) ઉપર સંપર્ક સાધવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો