વડાપ્રધાને વ્હોરા સમાજના ધર્મગુરુ સાથે મુંબઈમાં રોટલી વણી
શુક્રવારે મુંબઈના મરોલ વિસ્તારમાં એક શિક્ષણ સંસ્થાનું ઉદ્દઘાટન કરવા પહોંચેલા પી એમ મોદીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના સાહેબ સાથે મળી રોટલી વણી હતી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હું અહી પી એમ નહી પરંતુ વ્હોરા પરિવારનો સદસ્ય તરીકે આવ્યો છું
તસ્વીર સૌજન્ય: હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352
Tags:
News