અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પોલીસે શિવરાજપુર ગામે જાદવ ટપુ વાસાણીની ધરપકડ કરી

જસદણ પોલીસે શિવરાજપુર ગામે જાદવ ટપુ વાસાણીની ધરપકડ કરી
શિવરાજપુર ગામે કાળીકસ સીમમાં વાડીના રસ્તે આવતા એક ઇસમ હાથમાં પ્લા.ની થેલી લઇને ઉભેલ હોય જે પોલીસ ને શંકાસ્પદ લાગતા ઇસમના હાથમાં રહેલ થેલીમાં જોતા પ્લાસ્ટીકની કોથળીઓમાં પારદર્શક દેશી દારૂ જેવુ પ્રવાહી ભરેલ જોવામાં આવતા તુરત જ ઇસમનું નામ ઠામ પુંછતા પોતે પોતાનું નામ જાદવભાઇ ટપુભાઇ વાસાણી જાતે.કોળી ઉ .વ.૫૦ ધંધો-ખેતી રહે. શિવરાજપુર તા.જસદણ જી.રાજકોટ વાળો હોવાનું જણાવેલ. ઇસમ જાદવભાઇ ટપુભાઇ વાસાણી જાતે.કોળી ઉ.વ.૫૦ ધંધો-ખેતી રહે, શિવરાજપુર તા.જસદણ જી.રાજકોટ વાળાએ કોઇ પાસ પરમીટ કે આધાર વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂની ૨૫૦ એમ.એલ.ની ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૩૨ દેશી દારૂ લીટર-૦૮ કિ.રૂ.૧૬૦/- નો રાખી મળી આવતા પ્રોહી ક લમ-૬૫ (એ)(એ) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.
વધુ નવું વધુ જૂનું