જાણો શા માટે વીંછિયા પોલીસે હર્ષદભાઈ શાંતીભાઈ મીયાત્રાની અટક કરી ?
વીંછિયામાં ઓરીગામ તરફ જવાના રસ્તે વીંછિયા પોલીસ પહોચતા, એક ઈસમ કાળા કલરની પ્લાસ્ટીક ની થેલી સાથે જોવામાં આવતા જે પોલીસને જોઈને તે કાળા કલરની પ્લાસ્ટીક ની થેલી આમ તેમ સંઘરવા લાગતા પોલીસને શંકા જતા તેને જેમનો તેમ કોર્ડન કરી લીધેલ અને તેના હાથમાં રહેલ કાળા કલરની પ્લાસ્ટીક ની થેલી ચેક કરતા તેમાં પ્લાસ્ટીક પારદર્શક કોથળી માં દેશી દારૂ જેવુ પ્રવાહી ભરેલ જોવામાં આવતા ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ હર્ષદભાઈ શાંતીભાઈ મીયાત્રા જાતે.વાણંદ ઉવ.૩૦ ધંધો.મજુરી રહે.વિં છીયા ગામ ના સરકારી દવાખાના પાછળ તા.વિંછીયાવાળો હોવાનું જણાવેલ. જેથી ઈસમે પોતાના કબજામાં દેશી દારૂ લિટર-૦૧ કિ.રૂ.૨૦/- નો મુદ્દામાલ પોતાના કબજામા રાખી મળી આવતા મજકુ રે પ્રોહી. એકટ કલમ-૬૫ (એ)(એ) મુજબનો ગુન્હો વીંછિયા પોલીસે અટક કરેલ.