અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કાલાવડના બાનુંબેન સાદીકોટનુ નિધન: રવિવારે બપોરે જિયારત

કાલાવડના બાનુંબેન સાદીકોટનુ નિધન: રવિવારે બપોરે જિયારત
કાલાવડ (શીતલા) : દાઉદી વ્હોરા બાનુંબેન સાદીકોટ (ઉ.વ.૭૯) તે હાતિમઅલી તૈયબઅલી સાદીકોટના પત્ની ફિરોઝભાઈ, શબ્બીરભાઈ, મુર્તઝાભાઈ, અબ્બાસભાઈના માતાનું તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શુક્રવારના રોજ કાલાવડ મુકામે નિધન થયેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે બાર વાગ્યે નજમી મસ્જિદ વ્હોરાવાડ કાલાવડ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.9879438786 નંબર પર પાઠવવો

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું