અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં હાતિમભાઈ ભારમલની આજે વફાત: રવિવારે બપોરે જીયારત

રાજકોટમાં હાતિમભાઈ ભારમલની આજે વફાત: રવિવારે બપોરે જીયારત
રાજકોટ: દાઉદી વ્હોરા હાતિમભાઈ ચાંદાભાઈ ભારમલ (ઉ.વ. ૭૪ જાફરાબાદવાળા) તે ફરીદાબેનના પતિ નીશરીનબેન સૈફુદ્દીનભાઈ ચિત્તલવાળા (રાજકોટ) ઉમ્મે સલમાબેનના પિતા રાજ અને મરિયમબેનના નાના શરફભાઈ, મનસુરભાઈના ભાઈ મુસ્લિમભાઈ, અબ્બાસભાઈ, ઝાકીરભાઈના કાકા તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે એ વન કેટરસ સદર બજાર રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો વ્યકત કરવા માટે મો.9427222056, 9638222056 ઉપર સંપર્ક સાધવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું