અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણનો લાડલો ક્રિશનો આજે જન્મદિન: પરિવારજનોએ શુભેચ્છા પાઠવી

જસદણનો લાડલો ક્રિશનો આજે જન્મદિન: પરિવારજનોએ શુભેચ્છા પાઠવી
જસદણના ગોટી પરિવારનો લાડલો ક્રિશ કેતનભાઈ ગોટીનો આજે શુક્રવારે જન્મદિન છે શહેરના ચિતલિયા રોડ પર રહેતા ઉદ્યોગપતિ કેતનભાઈ ગોટીના સુપુત્ર ક્રિશ શુક્રવારે પોતાની જીવનયાત્રાના ૧૭મા વર્ષમાં પહોંચતા તેમને ગોટી સહ પરિવાર દ્વારા શુભેચ્છા સાથે આશીર્વાદ મળ્યાં હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું