જસદણના જમુનાબેન હીરપરાનું નિધન: શનિવારે બેસણું
જસદણ: પટેલ જમુનાબેન જેરામભાઈ હીરપરા (ઉ.વ.૮૫) તે સ્વ પોપટભાઈના નાના ભાઈના પત્ની સ્વ ગોકળભાઈના ભાભી વીઠલભાઈ, વેલાભાઈ, વિનુભાઈ, જેન્તીભાઈ, કાન્તિબેન રમેશભાઈ સાવલિયા (જીવાપર) સ્વ પ્રભાબેન બાબુભાઈ પાનસુરીયા (ગમાં પીપળીયા) ના માતૃશ્રીનું તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શનિવારના રોજ આખો દિવસ તેમનાં નિવાસસ્થાન ગંજીવાડા રોડ, સીતારામ વાડી જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death