અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પોલીસે વિંછીયામાં રેઇડ પાડતા દેશી દારૂ ઝડપાયો

પોલીસે વિંછીયામાં રેઇડ પાડતા દેશી દારૂ ઝડપાયો
વીંછિયા પોલીસ ટીમ વિંછીયા આંબલી ચોકી પાસે પહોંચતા તેને હકીકત મળેલ કે, મહેબુબભાઈ ઉર્ફે સાચા આલમભાઈ શેખ પોતાની કોટાડા ગામની પોતાના કબજા ભોગવટાની ફુલવાડીએ દેશી દારૂ રાખેલ છે જે અનુસંધાને પોલીસે હકીકત વાળી જગ્યાએ રેઈડમાં હકીકત વાળી જગ્યાએ પોલીસ પહોચતા ત્યાં દક્ષિણ બારની વિલાયતી નળીયા વાળી એક ઓસરીએ બે ઓ રડી જોવામાં આવતા અને ત્યાં એક ઈસમ હાજર જોવામાં આવેલ જેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહે બુબભાઈ ઉર્ફે સાચા આલમભાઈ શેખ જાતે. મુસ્લિમ(સીપાઈ) ઉવ.૫૯ ધંધો.મજુરી રહે.વિંછીયા જીનપરા વિસ્તાર, તા.વિં છીયા જી.રાજકોટવાળો હોવાનું જણાવેલ જેથી ઇસમને આવુ કેફી પ્રવાહી રાખવા અંગે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો પોલીસે રજુ કરવાનું કહેતા ઈસમે પોતાની પાસે નહી હોવાનું જણાવતા જેથી ઈસમે દેશી દારૂ જેવું કેફી પ્રવાહી પોતાની કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં ગે.કા. પાસ પરમીટ કે આ ધાર વગર દેશીદારુ જેવું કેફી પ્રવાહી પ્લા.ના બુંગીયા નંગ-૩, આશરે લીટ-૧૫ જેની કી.રૂ.૩૦૦ ગણી એમ કુલ મુદ્દામા લ કિ.રૂ.૩૦૦/- નો મુદામાલ રાખી રેઈડ દરમિયાન મજકુર ઈસમ હાજર મળી આવતા મજકુર ઈસમે પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરતા વીંછિયા પોલીસે ધરપકડ કરી હતી.
વધુ નવું વધુ જૂનું