અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કોઠીના નાલાપાસે પકડાયેલો વિદેશી દારૂના જથ્થાને લઈ ફરાર આરોપીની LCBએ રાજા ઉર્ફે મેહુલ કુંભાણીની ધરપકડ,કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કરીયા, તપાસમાં અન્ય લોકોના નામ ખૂલે તેવી શક્યતા

કોઠીના નાલાપાસે પકડાયેલો વિદેશી દારૂના જથ્થાને લઈ ફરાર આરોપીની LCBએ રાજા ઉર્ફે મેહુલ કુંભાણીની ધરપકડ,કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કરીયા, તપાસમાં અન્ય લોકોના નામ ખૂલે તેવી શક્યતા

કોઠીના નાલાપાસે પકડાયેલો વિદેશી દારૂના જથ્થાને લઈ ફરાર આરોપીની LCBએ રાજા ઉર્ફે મેહુલ કુંભાણીની ધરપકડ જસદણના કોઠીના નાલા વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપવાનો મામલો,

કોઠીના નાલાપાસે પકડાયેલો વિદેશી દારૂના જથ્થાને લઈ ફરાર આરોપીની LCBએ રાજા ઉર્ફે મેહુલ કુંભાણીની ધરપકડ,કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કરીયા, તપાસમાં અન્ય લોકોના નામ ખૂલે તેવી શક્યતા

  • જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી મળી આવ્યો હતો વિદેશી દારૂ,મહિલા સદસ્ય નો પતિ મેહુલ ઉર્ફે રાજા કુંભાણી જસદણથી ઝડપાયો,
  • LCB પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરી હતી માંગ,કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કરીયા,જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના છે 
  • મહિલા સદસ્ય ,મહિલા સદસ્યના પતિએ વાડીના મકાનમાં રાખ્યો હતો વિદેશી દારૂરાજકોટ LCBએ વિદેશી દારૂની 341 બોટલ સાથે ₹ 1.23 લાખનો  મુદ્દા માલ જપ્ત કર્યો હતો, તપાસમાં અન્ય લોકોના નામ ખૂલે તેવી શક્યતા, રાજકોટ એલસીબીએ કરી કડક તપાસ

વધુ નવું વધુ જૂનું