અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયામાં બાઇક ચાલક લાંબી પાઇપ સાથે રાખી મળી આવતા પોલીસે અટક કરી

વીંછિયામાં બાઇક ચાલક લાંબી પાઇપ સાથે રાખી મળી આવતા પોલીસે અટક કરી

વિીછયા ઓરી રોડ પર માત્રા ગામજવાની ચોકડી પાસે એક કાળા કલરનુ સીડી ડીલકસ કંપનીનું મો.સા. શંકાપદ હાલતમા જોવામા આવતા તેને ચેક કરતા મો.સા.મા એક લોખંડનો પાઇપ હોય 

વીંછિયામાં બાઇક ચાલક લાંબી પાઇપ સાથે રાખી મળી આવતા પોલીસે અટક કરી

જેથી ઇસમને મો.સા.માથી નીચે ઉતારી પંચો રૂબરૂ પોલીસે ઇસમ નું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ જેન્તીભાઇ ગોરધનભાઇ શિયાળ જાતે.કોળી ઉવ.૩૭ ધંધો,ખેતી રહે. રૂપાવટી તા. વિછીયા વાળો હોવાનુ જણાવેલ જેથી આવી લોખંડની પાઇપ રાખવા કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનું કહેતા 

પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી ઇસમના હવાલા વાળુ મો.સા.મા જોતા એક લોખંડની પાઇપની લંબાઇ માપી જોતા ૩ ફૂટ ૯ ઇંચ અને ની કિ . ૫૦/- ગણી તપાસ અર્થે રૂબરૂ કબજે કરેલ અને મો.સા.ને જોતા એક કાળા કલરનું સીડી ડીલકસ મો.સા ના આર.ટી.ઓ રજી નંબર GJ-01-JE-0766 વાળ ની કિં ૧૫૦૦૦/- ગણી વીંછિયા પોલીસે કબજે કરેલ 

જેથી કુલ કિં ૧૫૦૫૦/- નો મુદામાલ સાથે મળી આવતા ઈસમ એ ગે.કા પાસ પરમીટ કે આ ધાર વગર એક લોખંડની પાઇપ સાથે મળી આવતા ઈસમે જી પી.એકટ.કલમ ૧૩૫ મુજબનો ગુન્હો કરતા જયંતીભાઈની વીંછિયા પોલીસે અટક કરી હતી. (રિપોર્ટ હર્ષદ ચૌહાણ)


વધુ નવું વધુ જૂનું