વિંછીયા માં ખુલ્લે આમ દારૂ નું વેચાણ ચાલી રહ્યું છે તંત્ર નું ધ્યાન પણ નથી
વિંછીયા માં દિવસે દિવસે દારૂ નું વેચાણ વધી રહ્યું છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા નથી ત્યારે સવાલ એ છે કે શું આમ જ વિંછીયા માં દારૂ નું વેચાણ ખુલ્લેઆમ ચાલુ રહેવાનું છે
તસ્વીર માં આપ સૌ જોઈ શકો છો કે એક દેવીપૂજક સ્ત્રી કોઈ અજાણ્યા વ્યક્તિ ને દારૂ ની ભરેલી થેલી આપી રહી છે
દારૂ વેચાણકારો ને કોઈ પણ જાત નો dar જ નથી યા કોઈ પણ અધિકારી ની બીક જ નથી
વિંછીયા ખાતે આવેલ જવાહર બાગ ની પાછળ તેમજ નવા બસ સ્ટેન્ડ ની પાછળ અમુક દેવીપૂજક ના લોકો આસપાસ ના નાશ પ્રેમી ને ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે
આ વીક્સટર માં છેલ્લા ઘણા સમય થી દારૂ નું વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે
જવાહર
બાગ ની પાછળ ના ભાગ માં દેવીપૂજક નો પરિવાર રહે છે જે હાલ માં કોઈ કામ કે મજૂરી કરતા નથી અને ફક્ત દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે
વિંછીયા પોલિસ ને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે આવી રીતે ચચાલી રહેલા દારૂ ના વેચાણ ને બંધ કરાવવા માં આવે