ગીતાના સમગ્ર ટેકનિકલ કર્મચારીઓનો ધ્વજા કાર્યક્ર્મ યોજાયો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
GEETA નાં સમગ્ર ટેકનીકલ કર્મચારી ઓના ઉધાથૅ સોમનાથ મહાદેવ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો શ્રી ભગવાનજી ભાઇ કરગટીયા ધારાસભ્ય માંગરોળ વિધાનસભા ૮૯ પ્રમુખ શ્રી GEETA અધ્યક્ષ સ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો સંતો અને સમગ્ર ગુજરાત વીજ ટેકનીકલ કમૅચારી GUVNL GSECL GETCO PGVCL UGVCL DGVCL MGVCL માંથી બહોળી સંખ્યામાં વગૅ 3 અને વગૅ 4 ના ટેકનીકલ કર્મચારી હાજરી આપી અને સૌરાષ્ટ્ર સમુદ્ર કાંઠે આવેલું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સ્વાધીન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો અને કમૅચારી પોતાનું અને પોતાની કંપની અને પરીવાર કલ્યાણ અને નિરોગી રહે જે હેતુ ભગવાન સોમનાથ મહાદેવ ધ્વજારોહણ કાર્યક્રમ GEETA પરીવાર વિચાર ધારા આ કાયૅકમ GUVNL નાં સમગ્ર ટેકનીકલ કર્મચારી દ્વારા સૌ પ્રથમ વખત પહેલ વગૅ 3 અને વગૅ 4 ના ટેકનીકલ કર્મચારી દ્વારા ઇતિહાસીક હોય જેવું જણાય છે જેમાં GEETA નાં પ્રમુખ શ્રી ભગવાનજી ભાઇ કરગટીયા પણ ખુબજ આનંદ લાગણી અનુભવી છે જેમાં પ્રમુખ શ્રી આગમન થી જય સોમનાથ મહાદેવ નારા સાથે ઢોલ અને શરણાઈ શુરે પ્રમુખ શ્રી ને બગી માં બેસાડી સાથે નાની બાળાઓ અને સંતો ને બેસાડી શ્રી રામ મંદિર પટાંગણ થી પ્રસ્થાન કર્યું
જેમાં શ્રી હમીરસિહજી ગોહિલ પ્રતિમા ફુલ હાર થી પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાર બાદ સોમનાથ મહાદેવ પટાંગણમાં શ્રી સરદાર પટેલ પ્રતિમા ફુલ હાર થી પુષ્પાંજલિ અર્પણ કરી સોમનાથ મંદિર માં ધ્વજારોહણ પુજા અર્ચના કરી અને જે પ્રસંગે ઉપસ્થિત શ્રી રાજશીભાઇ જોટવા પુવૅ ધારાસભ્ય શ્રી સોમનાથ તથા અન્ય આગેવાનો અને કાર્યકરો ઉત્સાહ ભેર ધ્વજારોહણ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો સંતો મહંતો ટેકનીકલ કર્મચારી ઓ ધન્યતા અનુભવી ત્યાર બાદ તમામ એ સોમનાથ મહાદેવ પ્રસાદ લઈ શ્રી રામ મંદિર ઓડીટોરીયમ હોલમાં મીટીંગ યોજાશે જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત માં પ્રમુખ શ્રી ભગવાનજી ભાઇ કરગટીયા હસ્તે સંન્માનીત માં વષૉ થી સોમનાથ ખાતે જેટકો નાના કમૅચારી વિના મુલ્યે અન્નક્ષેત્ર ચલાવતા શ્રી રવિન્દ્રભાઇ વાણવી તથા હરેશભાઈ ધમૅનાથી તથા રમેશ ભાઈ ચાવડા તથા સીતારામ કેશરી તથા જગદીશભાઈ ગૌસ્વામી સવૅ ને શાલ ઓઢાડી સન્માન કરેલ ત્યાર બાદ ગડુ મુકામે શાતેશ્રવર મહાદેવ મંદિર ખાતે સાંજે થાળ ધરાવી તમામ ટેકનીકલ કમૅચારી ઓને મહાનુભાવો ને સામુહિક ભોજન વ્યવસ્થા શ્રી હિતેશભાઈ ચૌહાણ તથા હરેશભાઈ બાપુ તથા ઇશુ બાપુ દ્વારા સરસ ભોજન વ્યવસ્થા કરી જે તમામ ટીમ સાથે ભોજન પ્રસાદ લીધા અને સમગ્ર ગુજરાત વીજ ટેકનીકલ કમૅચારી પોતાના વતન જવા રવાના થયા જે આ અવશર ઉપસ્થિત રહી ભગવાન સોમનાથ મહાદેવ દાદા સ્વાધીન માં સૌરાષ્ટ્ર આશીર્વાદ લીધા તે બદલ તમામ હોદેદારો અને સભ્ય ટેકનીકલ કર્મચારી ખુબ ખુબ આભાર વ્યક્ત કરી એ છીએ જે 9-4-2023 શ્રી એચ કે ચૌહાણ જન્મ દીન નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી છીએ જે GEETA નાં જોઇન્ટ સેક્રેટરી જનરલ છે જેણે પોતાના વિચારો થી ગીતા યુનિયન એકતા સંગઠન મજબુત બનાવવા માટે સહયોગ પોતાના સ્વખર્ચે કરેલ છે અને ટેકનીકલ કમૅચારી જાગૃતિ અભિયાન અંતર્ગત સતત પ્રયત્નશીલ જે ટીમ સાથે શ્રી રોહિતભાઈ જોષી તથા એમ ડી ચાવ નગળીયા ભાઈ ભેરૂ ભાઇ ખાંભલા ભાઇ ગરચર ભાઈ પરમાર સાહેબ પઠાણ સાહેબ GETCO PGVCL પ્રભાસપાટણ સવૅ સમગ્ર ગુજરાત વીજ ટેકનીકલ કમૅચારી ને રહેવા માટે સગવડ પુરી પાડવા આવી હતી જેમને ગુજરાત એનર્જી એમ્પ્લોઇઝ ટેકનીકલ એસોસિયેશન ગીતા,,જી ૬૬૧૩ જસદણ કાયૉલય ઉપ પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર અને તમારા હોદેદારો આપનો આભાર વ્યક્ત કરીએ છીએ જે અંગે અખબાર યાદી જણાવે છે.
Tags:
News