WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

જસદણ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 
કાર ચાલકને ગંભીર ઈજા 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 જસદણ બાયપાસ રોડ ઉપર ગોખલાણા ચોકડી પાસે એક કાર અને ટાટા 407 વચ્ચે અકસ્માત થયેલ આ અકસ્માતમાં કારચાલક ના પગમાં કાર અંદર પસાર થઈ એક ફૂટની આસપાસ ય ગલ બેસી ગઈ હતી 
ઇંગલનો ટુકડો ત્રણ ચાર ફૂટનો હોય કાપીને ડ્રાઇવરને બહાર કાઢવામાં આવેલ જ્યારે આ ઘટના બની ત્યારે ભારતીય જનતા પાર્ટીના તેમજ સામાજિક આગેવાન નરેશભાઈ દરેડ વાળા તેમજ નગરપાલિકાના પૂર્વ ચેરમેન તેમજ અસંખ્ય સેવાભાવી લોકો સ્થળ ઉપર આવી ગયા 
અને 108 ને પણ બોલાવી મહામુસીબત ડ્રાઇવરને ગાડીમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે આટકોટ કેડી પરવડીયા હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ ત્યાં થી રાજકોટ વધુ સારવાર માટે રિફર કરવામાં આવેલ જાણવા મળતી માહિતી મુજબ કાર જૂનાગઢની હોય અને તેઓ સાળંગપુર દર્શન કરી પરત જૂનાગઢ આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો