અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછીયામાં હિંગોળગઢ ના જંગલમાંથી મળી આવી એક અજાણ્યા યુવક ની લાશ

વીંછીયામાં હિંગોળગઢ ના જંગલમાંથી મળી આવી એક અજાણ્યા યુવક ની લાશ 

વિંછીયા થી ફક્ત ૧૦ કિલોમીટર દૂર આવેલ હિંગોળગઢ અભયારણ્ય માથી પોલીસને એક અજાણ્યા યુવક ની લાશ મળી આવી છે 
પોલીસ પાસે થી મળતી મામાહિતી મુજબ મૃતક યુવક આશરે ૩૦/૩૫ વર્ષ નો હોવાનું અનુમાન કરવામાં આવેલ છે 

વિગતે તાપસ કરતા વધુ માહિતી મળી કે મૃત યુવક ની લાશ પાસે થી ખેતર માં છાંટવાની મોનો કોટો દવા ની બોટલ પણ મળી આવેલ હતી 

તમામ વિગતો તપસ્યા બાદ કહી શકાય કે તે યુવકે જેરી દવા પી મેં આત્મહત્યા કરી હશે 

જોકે મૃતક યુવક ની વધારે જાણકારી હાજી સીધી બહાર આવી નથી પોલીસે દ્વારા ફક્ત એક ફોટો જ મળેલ છે 

મૃતક યુવક ને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ની સાકરી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો છે 

પોલીસ ની તાપસ માં મૃતક યુવક ની કોઈ પણ વધારે ઓળખ બજાર આવેલ નથી તેથી ફોટો જોઈ ને ઓળખતા લોકો અથવા તેમના પરિચિત વ્યક્તિ હોય તો વિંછીયા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી શકે છે. 

વિંછીયા પોલીસ સ્ટેશન સંપર્ક
6359625725


વધુ નવું વધુ જૂનું