વિંછીયા ગ્રામ પંચાયત દ્વારા કચરાપેટી ફ્રી

વિંછીયા ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે કચરાપેટી ફાળવવા માં આવી રહી છે
પરંતુ કચરાપેટી મેળવવા માટે ગામ ના નાગરિક હોવું જરૂરી છે તેમજ તમામ વેરા ની ભરપાઈ કરવી પણ ફરજિયાત છે.
જેમ કે મિલકત વેરો, પાણી વેરો, જમીન વેરો, દુકાન વેરો, ગટર વેરો, લાઈટ વેરો, સફાઈ વેરો,
જો તમારે પણ પોતાના ઘર માટે કચરાપેટી ની જરૂર હોય તો આજે j વિંછીયા ગ્રામ પંચાયત ની મુલાકાત અવશ્ય લેશો.
કચરાપેટી મેળવવા માટે ઉપર મુજબ ના નિયમો લાગુ કરેલ છે જેની નોંધ લેવી.