અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે,

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે, તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યું છે. 
ઉત્તર કોરિયામાં વિનાશક પૂરથી 4000થી વધુ લોકોના મોત થયા છે સાથે જ દેશની હાલત પણ ખુબ ખરાબ થઇ ચુકી છે. આ પૂરને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓથી દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને આ તમામ 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.
વધુ નવું વધુ જૂનું