અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં રવિવારે હઝરત સૈયદ હાજી અબ્દુલ ગફાર બાપુનો ઉર્ષ મુબારક શાનો શૌકતથી ઉજવાશે

જસદણમાં રવિવારે હઝરત સૈયદ હાજી અબ્દુલ ગફાર બાપુનો ઉર્ષ મુબારક શાનો શૌકતથી ઉજવાશે 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં આગામી તા.૨૯ ને રવિવારના રોજ અલ્લાહની બંદગી અને આજીવન સેવાવ્રત પાળનારા હ. સૈયદ હાજી અબ્દુલ ગફારબાપુ કાદરી (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લોકોની ભલાઈ કાજે જીવન વિતાવનારા હ. અબ્દુલ ગફારબાપુના ૧૬ માં ઉર્ષ અવસરે ન્યાઝ સંદલ સહિતનાં અનેક કાર્યક્ર્મ અનુસંધાને ઉર્ષ કમિટીના સભ્યો અથાક મહેનત કરી રહ્યા છે.

રવિવારે સંદલ બાદ ન્યાજ ત્યારબાદ ભાલેજના અલ્હામાં મૌલાના કારી મોહંમદ રીઝવાન સાહેબ (અશરફી) ધર્મ પ્રવચન આપશે ઉર્ષ મુબારક નિમિતે આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ નવું વધુ જૂનું