અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વોર્ડ નંબર ૪ માં જયેશ કલ્યાણીને ભાજપ ટીકીટ આપે એવી માંગણી

જસદણ વોર્ડ નંબર ૪ માં જયેશ કલ્યાણીને ભાજપ ટીકીટ આપે એવી માંગણી 

જસદણ નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે અને દિવાળી બાદ પાલિકાની ચૂંટણી આવે એવી સંભાવના વચ્ચે ચુંટણી પંચએ આખરી મતદાર યાદી પણ મંગાવી છે 
ત્યારે જસદણ ભાજપના મોવડીઓ વોર્ડ નંબર ચારમાં વેપારી જયેશ હિંમતલાલ કલ્યાણીને ટીકીટ આપે એવી માંગણી લોકો કરી રહ્યા છે જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પગરવ સંભળાતા અનેક મુરતિયાઓ થનગની રહ્યાં છે 
ત્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના વફાદાર જયેશભાઈને ભાજપ વોર્ડ નંબર ચારમાં ટીકીટને આપે એવી માંગણી લોકો કરી રહ્યા છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો