જુનાગઢમાં શીરીનબેન જરીવાલાની વફાત: બુધવારે સવારે જીયારત
જુનાગઢ: દાઉદી વ્હોરા શીરીનબેન જરીવાલા (ઉ.વ.૬૨) તે મુલ્લાં સજ્જાદભાઈ અબ્દુલ્લાભાઈ જરીવાલા ના પત્ની હુસૈનભાઈ, ઝૈનબબેન (જામનગર) તસનીમબેન (ગોંડલ) ના માતા ઈલિયાસભાઈના બેન મ.યુસુફભાઈ, જકીયુદ્દીનભાઈ, જાબીરભાઈ, ઈસહાકભાઈના ભાભી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ ને સોમવારના રોજ જુનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨ ઓકટોબર ૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9904668792 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death