દહીંસરા ગ્રામ પંચાયત VCE માણસુર મેટાળીયા ની નોંધપાત્ર કામગીરી
વનીકરણ અંતર્ગત મેટ તારીખ કામ કરી 2000 વૃક્ષો નું વાવતેર કરવા માં ગામ લોકો ને મદદ કરી અને રોજગારી પૂરી પાડી
દહીંસરા ગ્રામ પંચાયત VCE માણસુર મેટાળીયા ની નોંધપાત્ર કામગીરી
વનીકરણ અંતર્ગત મેટ તારીખ કામ કરી 2000 વૃક્ષો નું વાવતેર કરવા માં ગામ લોકો ને મદદ કરી અને રોજગારી પૂરી પાડી
દહીંસરા ગ્રામ પંચાયત માં vce તરીકે ફરજ બજાવતા માણસુર મેટાળીયાએ
ગામ લોકો ને જુદી જુદી પંચાયત ની સેવા સાથે રોજગારી મા પણ મદદ કરે સે હાલ માજ ચોમાસુ સીઝન મા દહિસરા ગામે વનીકરણ અંતર્ગત 2000 જેટલા વૃક્ષુનું વાવેતર કરી મેટ તરીકે ખુબજ ઉમદા કામ કરી મદદ કરી
તેમજ ગ્રામ પંચાયત માં vce તરીકે કામ કરી લોકો ને નાની નાની યોજના લાભ અપવી મદદ કરે છે.
ગામ ના તમામ લોકો ને એ e kyc online કામગીરી પંચાયત ના કામ મા સારી એવી મદદ કરે સે
જે આ કામગીરી ના લીધે ગામ લોકો મા ઉત્સાહ અને લાગણી નો માહોલ ઉભો થયો સે