ધોરાજીમાં ઈસ્માઈલભાઈ ધાબરિયાની વફાત: બુધવારે સવારે સિયુમના સિપારા
ધોરાજી: દાઉદી વ્હોરા ઈસ્માઈલભાઈ અકબરઅલી ધાબરિયા તે શબ્બીરભાઈ, મ.અસગરભાઈ મ. ઈનાયતભાઈ (કરાચી) મ. રશીદાબેન (છોટાઉદેપુર) શમીમબેન, નફીસાબેન (મુંબઈ) ના ભાઈ તા.૧૪ ઓકટોબર ૨૦૨૪ ને સોમવારના રોજ ધોરાજી મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા તા.૧૬ ઓકટોબર ૨૦૨૪ ને સવારે ૧૧:૩૦ કલાકે સૈફી દાઉદી વ્હોરા મસ્જિદ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death