WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં બીબીબેન કટારીયાની વફાત: સોમવાર સવારે જીયારત

જસદણમાં બીબીબેન કટારીયાની વફાત: સોમવાર સવારે જીયારત 

જસદણ: ખાટકી બીબીબેન અલીભાઈ કટારીયા (ઉ.વ.૭૬) તે હનીફભાઈ (ધમાભાઈ) સાબિરભાઈ, શમીમબેન, ફરીદાબેન, શહેનાઝબેન, રશીદાબેનના માતા ગફારભાઈ અબાભાઈ કટારીયાના બહેન તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૪ ને શનિવારના રોજ જસદણ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત તા.૨૮ ઓક્ટોબર સોમવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ પુરુષો માટે નગીના મસ્જિદ સ્ત્રીઓ માટે મોટા પીરના વાડા ખાટકી ચોક જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9712354588 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો