WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મહુવામાં ફિજ્જાબેન કપાસીની વફાત:સોમવારે સિયુમના સિપારા

મહુવામાં ફિજ્જાબેન કપાસીની વફાત:સોમવારે સિયુમના સિપારા 

મહુવા: દાઉદી વ્હોરા ફિજ્જાબેન ઝ. મહંમદહુશેનભાઈ કપાસી (ડુંગરવાળા) તે આશિકભાઇ, જુજરભાઈ, ઈમ્તિયાઝભાઈ, નશીમબેન, યાસ્મીનબેન, શહેનાઝબેનના માતા તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૪ ને શનિવારના રોજ મહુવા મુકામે વફાત પામેલ છે મર્હુમા સિયુમના સિપારા તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલીમી દાઉદી વ્હોરા મસ્જિદ મહુવા ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9227601052,9824943831 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો