અમદાવાદમાં ફઝલેહુસૈનભાઈની વફાત: રવિવારે સિયુમના સિપારા
અમદાવાદ: દાઉદી વ્હોરા ફઝલેહુસૈનભાઈ શરફઅલીભાઈ ત્રવાડી (બોટાદવાળા ઉ.વ.૮૦) તે અલીફિયાબેન, તસ્નીમબેન, રીઝવાનાબેન મોહંમદભાઈના પિતાની તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૪ ને શુક્રવારના રોજ અમદાવાદ મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા અને ફાતેહાની મજલીસ તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે સૈફી હોલ સૈફી સોસાયટી મઝારે કુતબી પાછળ સરસપુર ફૂલ ચાદર બપોરે ૧૨:૦૦ કલાકે મઝારે કુતબી કબ્રસ્તાન અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મોહંમદભાઈ મો.9375377777) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death