WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના હીરપરા પરિવારના વરરાજાની જાન ગાડામાં ગાડામાં ગઈ

જસદણના હીરપરા પરિવારના વરરાજાની જાન ગાડામાં ગાડામાં ગઈ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
કહેવાય છે કે જૂનું એટલું સોનું અત્યારના જમાનાને ભલે આધુનિકતાનો રંગ લાગ્યો હોય પણ જસદણમાં આજે શનિવારે વહેલી સવારે મૂળ જસદણના પણ હાલ કતારગામ સુરત ખાતે રહેતા અરુણભાઈ હીરપરાના સુપુત્ર યશદીપભાઈની જાન આજે શણગારેલા બળદગાડામાં જઈ એક ખરાં અર્થમાં જસદણને ગામડાંના દર્શન કરાવ્યાં હતાં આ સંસ્કૃતિની ધરોહર હીરપરા પરિવારએ જાળવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો