WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હીરેનભાઈ સાકરીયાનું ઉપસતું નામ

જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હીરેનભાઈ સાકરીયાનું ઉપસતું નામ

જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હાલ ગત વિધાનસભા બેઠકમાં સક્રિય તરીકે મહત્વની ભુમિકા ભજવનારા હિરેનભાઈ સાકરીયાનું નામ ઉપસી રહ્યાં હોવાનું સ્થાનિક રાજકિય મોવડીઓમાં ચર્ચાઈ રહ્યું છે જસદણમાંથી ચાર થી પાંચ આગેવાનોએ દાવેદારી કરી છે જેમાં હાલ પ્રથમ હિરેનભાઈ સાકરીયા ત્યારબાદ ભાજપના વિજયભાઈ રાઠોડનું નામ પણ ચર્ચામાં છે પણ રાજકારણમાં કશું નિશ્ચિત માનવામાં આવતું નથી છેલ્લી ઘડીએ પણ ફેરફાર થઈ શકે છે હાલ બન્ને નામોની ચર્ચા ચાલી રહી છે અને બન્ને ભાજપમાં તન મન અને ધનથી સક્રિય તરીકે કામ કર્યુ છે ત્યારે પાર્ટીના આગેવાનો કોને જસદણ શહેરના પ્રમુખનો તાજ પહેરાવે છે તે તરફ મીટ મંડાયેલી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો