WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખ તરીકે મહાવીરભાઈ બસીયા સહીત છ હોદ્દેદારોની નિમણુંક

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ બાર એસોસીએશનની સર્વ સંમતિથી ચુંટણી યોજાવામાં આવી હતી જેમાં જુદાં જુદાં છ હોદ્દા ફાળવવામાં આવેલ હતાં બાર એસો. દ્ધારા સર્વ સંમતિથી ચુંટણી કરવાનો પત્ર બહાર પાડેલ જે અનુસંધાને ચુંટણી યોજાય હતી.
જેમાં પ્રમુખ તરીકે મહાવીરભાઈ બસીયા ઉપ પ્રમૂખ હરેશભાઈ સોલંકી સેક્રેટરી વિપુલભાઈ હતવાણી લાબ્રેરિયન મોટીનભાઈ રવિયા ખજાનચી નદીમભાઈ ધંધુકીયા મહીલા પ્રતિનિધિ તરીકે મધુબેન તોગડીયા તરીકે સર્વ સંમતિથી નિમણુંક કરવામાં આવી હતી આ તકે નવા હોદ્દેદારોનું અબીલ ગુલાલની છોળો વચ્ચે હારતોરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો