WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં બતુલબેન રંગવાળાની વફાત: શુક્રવારે સવારે જીયારત

ભાવનગરમાં બતુલબેન રંગવાળાની વફાત: શુક્રવારે સવારે જીયારત 

ભાવનગર: દાઉદી વ્હોરા બતુલબેન રંગવાળા (ઉ.વ.૮૫) તે હાસિમભાઈ ઇબ્રાહિમભાઈ રંગવાળા (વિશાલ ચશ્મા) ના પત્ની હકીમભાઈ, કૈઝારભાઈ, નફીસાબેનયુસુફ (વિરમગામ) ના માતા સુગરાબેન (મદ્રાસ) ના બેન ડો. અબિઝર રંગવાળા, અલ્ફિયાબેનના દાદી તા.૧૮ ડીસેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨૦ ડીસેમ્બર ૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મહંમદી બાગ નારિયેળી વખાર હિન્દુ ભાઈઓનું બેસણું સાંજે ૪ થી ૫ સાકારહોલ વોરાબજાર ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.૯૮૨૪૯૫૭૬૦૯) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો