WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં હેમાંગ વ્યાસનું નિધન: સોમવારે સાંજે ગાયત્રી મંદિરે ઉઠમણું

જસદણમાં હેમાંગ વ્યાસનું નિધન: સોમવારે સાંજે ગાયત્રી મંદિરે ઉઠમણું
જસદણ: ઔદિચ્યગઢીયા બ્રામણ હેમાંગભાઈ વ્યાસ (ઉ.વ.42) તે સ્વ: રમેશચંદ્ર ડી વ્યાસ (નિવૃત એસ ટી અધિકારી) જયોતિબેન આર વ્યાસ (નિવૃત શિક્ષક કે વી એમ જસદણ) ના સુપુત્ર હેતલબેનના પતિ પુર્વીબેન ભાવેશભાઈ રાવલના નાના ભાઈ સ્વ જયંતીભાઈ, સ્વ અશ્વિનભાઈ, કમલેશભાઈના ભત્રીજા શશીકાંત એચ રાવલના ભાણેજ ઇન્દુભાઈ બાલુભાઈ જોશી (અમરેલી) ના જમાઈનું તા.4 જાન્યુઆરી 2025 ને શનિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા.6 જાન્યુઆરી 2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 આટકોટરોડ એસ ટી ડેપો નજીક ગાયત્રી મંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9427154981માતા) (મો.9428712584 બહેન) પર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો