હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડો. રાજગોપાલ ચિદમ્બરમનો આજે 88 વર્ષની વયે દેહવિલય થતાં તેમને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ અંજલિ અર્પણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ડો. આર ચિદમ્બરમ દેશ માટે એક વૈજ્ઞાનિક તરીકે મહત્વની ભુમિકા ભજવી હતી દેશ તેમને યાદ કરશે ખાસ કરીને એમણે દેશ માટે 1975 અને 1998 ના પરમાણું પરીક્ષણોમાં અતિ મહત્વની ભુમિકા ભજવી એ યોગદાન આવનારી પેઢીઓ પણ ભૂલી નહી શકે ઈશ્વર તેમનાં આત્માને ચિર શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એમ વિજયભાઈ એ અંતમા જણાવ્યું હતું.
Tags:
News