ભાવનગરમાં મોહસીનભાઈ થાનવાળાની વફાત: શુક્રવારે જીયારત
ભાવનગર: સુરેન્દ્રનગર નિવાસી દાઉદી વ્હોરા મોહસીનભાઈ તાહેરઅલી થાનવાળા (ઉ.વ.૭૦) તે ઝાકીરભાઈ, બતુલબેન, બાનુબેન, ફાતેમાબેનના ભાઈ યુસુફભાઈ, ઈદ્રીસભાઈ, મુર્તઝાભાઈના કાકા ફરીદાબેન, ઝેહરાબેનના પિતા યુસુફભાઈ, કુતબુદ્દીનભાઈના સસરા ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૩ જાન્યુઆરી ૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે નઝમીહોલ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.૯૮૨૪૯૭૦૭૧૦,૭૩૮૩૩૭૮૬૦૫ ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.૯૯૨૪૦૧૪૩૫૨
Tags:
Death